अरावली जिले की 181 अभयम टीम ने महिला को मौत के कगार से बचाया (અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમે મહિલાને મોતના મુખમાંથી બચાવી), वही दूसरी ओर वन विभाग की टीम द्वारा सुरक्षित पकड़ा गया अजगर !
બુધવાર,મોડાસા મંગળવારની રાત્રે 10:30 વાગ્યે એક અજાણ છોકરીનો ફોન આવેલો કે તેને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું છે અને જીવ બચાવવા ઘરેથી ભાગીને કેનાલ પાસેના જંગલમાં સંતાઈને ફોન કર્યો છે મદદ માટે તો 181 અભયમ ટીમની કાઉન્સલર ચેતના ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુબેન તાત્કાલિક બહેનની મદદ માટે દોડી ગયા.
માલપુરના વાંકાનેડા ગામમાં જઈ બહુ પુછપરછ બાદ બહેન સુધી પહોંચ્યાં બહેન એવી જગ્યાએ છૂપાયેલા હોઈ રાત્રેનો સમય હોવાથી અહીં સુધી પહોંચવું મુશ્કેલ હતું પરંતુ અભયમ ટીમ જીવના જોખમે બહેનને શોધી લેવામાં સફળતા મેળવી તાત્કાલિક બહેનને સ્થળ પરથી રેસ્ક્યુ કરવામાં આવેલ બહેનનો કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલું કે એમની ઉંમર ૨૭ વર્ષ છે તેમને તેમના જ સમાજનો છોકરો ગમતો હોઈ તેની સાથે લગ્ન કરવા માટે વાત કરેલ તો કુટુંબના સભ્યો સહમત હતા પરંતુ તેના માતા-પિતાને પૈસા લેવાની લાલચ હોય એ જગ્યાએ લગ્ન કરવા માટે રાજી નહોતા ત્રણ દિવસ પહેલા ગામના સરપંચને વાત કરેલી કે ઘરે મા-બાપને લગ્ન માટે સમજાવે સરપંચ દ્વારા પણ ઘરનાને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ ઉશ્કેરાયેલા પિતાએ છોકરીને જ મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું
આ વાતની જાણ છોકરીને થતા તે પોતાનો જીવ બચાવવા માટે ઘરેથી ભાગી નીકળી આ છોકરી જે બારમા ધોરણમાં 78 ટકા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતી હતી જે ઘરને નહોતું ગમતું પૈસાની લાલચમાં મજૂરી કામ કરાવીને લગ્ન પણ કરવા તૈયાર નહોતા
181 અભયમ ટીમ દ્વારા બહેનને તાત્કાલીક ધોરણે સ્થળ પરથી માલપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન લઈ પોલીસ કાર્યવાહી પૂરી કરીને બહેનને આશ્રય માટે આશ્રયગૃહ મોડાસા ખાતે રાખવામાં આવેલ આ બહેન દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવેલું કે કદાચ સમયસર ટીમ ના પહોંચી હોત તો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોત એમ પણ જણાવ્યુ હતુ. (बुधवार को, मोडासा को मंगलवार रात 10:30 बजे एक अज्ञात लड़की का फोन आया कि उसने उसे मारने की साजिश रची थी और अपनी जान बचाने के लिए घर से भाग गई और नहर के पास जंगल में छिप गई। भाग गया।
हम मालपुर के वांकानेडा गाँव गए और कई पूछताछ के बाद अपनी बहन के पास पहुँचे। यहाँ तक पहुँचना मुश्किल था क्योंकि रात का समय था क्योंकि बहन उस जगह पर छिपी हुई थी, लेकिन अभयम टीम ने उसे जान का खतरा होने में कामयाब कर दिया। परिवार के सदस्यों ने सहमति व्यक्त की अगर वह उससे अपने समाज के एक लड़के से शादी करने के बारे में बात करती है क्योंकि वह उसे पसंद करती है लेकिन उसके माता-पिता पैसे लेने के लिए लुभाने के बजाय उससे शादी करने के लिए तैयार नहीं थे। सरपंच ने भी परिवार को मनाने की कोशिश की लेकिन उत्तेजित पिता ने लड़की को मारने की साजिश रची।
जब लड़की को इस बारे में पता चला, तो वह अपनी जान बचाने के लिए घर से भाग गई।
181 अभयम टीम ने तुरंत मौके से मालपुर पुलिस स्टेशन को बयान दिया और 181 अभयम टीम को मोडासा आश्रय में बहन को आश्रय देने के लिए धन्यवाद देते हुए कहा कि अगर टीम समय पर नहीं पहुंची होती, तो आज मेरी जिंदगी का आखिरी दिन होता। उसने भी कहा। अरावली मोडासा रिपोर्टर .. भरत ठाकोर )
(गुज.)अरावली वन विभाग की टीम द्वारा ग्रामीणों की सुचना पर आकर आज 7 फीट लम्बे अजगर को सुरक्षित पकड़ा !

वन विभाग से प्रदीप भाई और वन्यजीव और प्रकृति संरक्षण ट्रस्ट से रवि राठौड़, मौलिक परमार तुरंत मौके पर पहुंचे और अजगर को सुरक्षित पकड़ा। अजगर की लंबाई लगभग 7 फीट बताई जाती है और इसे अंग्रेजी में इंडियन रॉक पायथन के नाम से जाना जाता है। मोडासा रिपोर्टर रिपोर्ट – भरत ठाकोर !