कोरोना के चलते काफी समय बाद अरावली मे भगवान श्याम का मंदिर खुला, भक्तो ने किया दर्शन ! અરવલ્લી જિલ્લા ના શામળાજી મંદિર ભગવાન શામળિયા ના દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે કોરોના કાળ ને લઈ છેલ્લા દોઢેક મહિના થી

અરવલ્લી જિલ્લા ના શામળાજી મંદિર ભગવાન શામળિયા ના દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે કોરોના કાળ ને લઈ છેલ્લા દોઢેક મહિના થી મંદિર બંદ હતું તે આજે ખુલ્લું મુકવામાં આવ્યું છે સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ ભક્તો ને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન રાખી ભગવાન શામળિયા ના દર્શન ભક્તો કરશે શામળાજી મંદિર ના ટ્રસ્ટી દ્વારા મળતી માહિતી મુજબ મંદિર નો સમય સવારે 6 થી 8 વાગ્યા સુધી રહશે યાત્રાધામ શામળાજી મંદિર ખુલતા આજુ બાજુ થી આવતા ભક્તો માં ખુશી ની લહેર જોવા મળી હતી….અરવલ્લી.. મોડાસા રિપોર્ટર..
ભરત ઠાકોર.

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🌹🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *