जन सेवा सेतु मोडासा समूह ने कॉकटेल और पक्षियों के लिए घोंसले, पानी के लिए बर्तन और चुगने के लिए मंच बनाए (જન સેવા સેતુ મોડાસા ગ્રુપ દ્વારા ચકલી અને પક્ષીઓ માટે રહેવા માટે માળા, પાણી માટે કુંડા ,અને ચણ માટે ચબૂતરો બનાવામા આવ્યો )

મોડાસા: મોડાસા ના જન સેવા સેતુ મોડાસા ના વંદન રાવલ, સાત્વિક દેરાશ્રી, મનન જોશી, વિકકી બારોટ, નિશાંત બારોટ તેમજ ગ્રુપ ના તમામ સભ્યો ના મદદ થી મોડાસા ના અનેક વિસ્તારોમાં છેલ્લાં બે વર્ષમાં ” જનસેવા સેતુ મોડાસા ગૃપ ” દ્વારા પક્ષીઓ માટે ઘણાં બધાં કામો કરવામાં આવ્યાં છે , જેમાં વર્ષ 2020 માં નવરાત્રી પર્વ પર પંખીઓ માટે માળા બનાવી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે તથા દિવાળી પર ફોરમ સીટી આગળ ચબૂતરો મૂકવામાં આવ્યો છે તથા દર રોજ પંખીઓ માટે જાર તથા પાણી ની વ્યવસ્થા કરવામાં આવે છે. પશુ માટે પણ ઘણી બધા કામ કરવામાં આવ્યા છે જેમાં વર્ષ 2021 પર ગાયો માટે ઘાસનાં પુળા તથા કુતરાંઓ માટે ઘઉંના લાડું બનાવવામાં આવ્યા હતાં. ચકલી અને પક્ષીઓ માટે રહેવા માટે માળા, પાણી માટે કુંડા ,અને ચણ માટે ચબૂતરો બનાવામા આવ્યા તમે જાનો છો મિત્રો કે જો માણસો ને એક દિવસ ખાવાનું માટે અને પીવા માટે પાણી ના મળે તો કેવું થાય? તો જરા આ પક્ષી નું દુખ પણ આપણે સમજીને અમને મદદ રૂપ બનીએ તમે જાણો જ છો કે ઉનાળામાં પાણી ના મળવાના કારણ ઘણાબધા પક્ષી મરી જાય છે તો જન સેવા સેતુ મોડાસા ગ્રુપ દ્વારા એક નાની અપીલ કરવામાં આવી છે કે તમારા ઘર કે મકાન ના ધાબા ઉપર પક્ષીઓ માટે પાણી નું પાત્ર મૂકો જેથી કરી ને પક્ષી પોતાની તરસ ભુજાવી શકે …તથા પક્ષી માટે માળા બાંધે જેથી પક્ષીઓ રહી શકે

અરવલ્લી જિલ્લા ના કાદરભાઈ નો રિપોર્ટ


मोडासा: जनसेवा सेतु मोडासा समूह द्वारा मोडासा के कई क्षेत्रों में वंदन रावल, सात्विक डेराश्री, मनन जोशी, विक्की बारोट, निशांत बारोट और समूह के सभी सदस्यों की मदद से पक्षियों के लिए बहुत सारे काम किए गए हैं। पिछले दो वर्ष । मवेशियों के लिए भी बहुत काम किया गया है, जिसमें गायों के लिए घास की गांठें और वर्ष 2021 में कुत्तों के लिए गेहूं का हलवा शामिल हैं। कॉकटेल और पक्षियों के रहने के लिए घोंसले बनाए गए थे, पानी के लिए बर्तन और छोले के लिए मंच। तो चलिए इस पक्षी की दुर्दशा को समझते हैं और हमारी मदद करते हैं। .तो पानी का एक कंटेनर रखो ताकि पक्षी अपनी प्यास बुझा सके … और पक्षी के लिए एक घोंसला बनाए ताकि पक्षी रह सकें

अरावली जिले के कादरभाई की रिपोर्ट

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *