અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ના બુટાલ ના ગ્રામજનો ધૈર્યરાજસિંહ રાઠોડના પરીવારની મુલાકાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ધનસુરા તાલુકા ટીમ પહોંચી

અહેવાલ : ભરત ઠાકોર મોડાસા અરવલ્લી વરદાન ઇન્ડિયા. ન્યૂઝ.

ધૈર્યરાજસિંહ રાઠોડ તથા પરિવારની મુલાકાતે બુટાલ ગામના ધનસુરા તાલુકાના ઠાકોર સેનાના હોદ્દેદારોએ મુલાકાત લીધી હતી અને યથાશક્તિ યોગદાન આપી અને ધૈર્યરાજસિંહ રાઠોડ એસ એમ એ વન નામની ગંભીર બિમારીની સારવાર માટે યથાશક્તિ પ્રમાણે મદદ આપવા અપાવવાની અપીલ કરી હતી સાથે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો તથા ટીમ દ્વારા ગુજરાતના ગામડે ગામડે અભિયાન ચલાવી મદદરૂપ થવા અપીલ કરી હતી બુટાલ ગામમાં ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા ફાળો ઉઘરાવવા માટેની જે મુહિમ ચાલે એના અનુસંધાને બૂટાલ ગામમાંથી ફાળો ઉઘરાવવામાં આવ્યો જેમાં રકમ 17150 નો જમા ફાળો થયો અને ધૈર્યરાજસિંહના રાઠોડના પરીવારને રૂબરૂ મળી આપવામાં આવ્યો

અરવલ્લી મોડાસા..
રિપોર્ટર…ભરત ઠાકોર..

વરદાન ઇન્ડિયા .ન્યૂઝ🙏🙏🌹🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *