અરવલ્લી જિલ્લાના માલપુર માં જીવદયા માટે એક યુવકે પોતાનો જીવ ગુમાયો માલપુર બજારમાં વીજળીના તાર ઉપર કબૂતર ને બચાવા જતા માલપુર ના દિલીપભાઈ

અરવલ્લી જિલ્લાના માલપુર માં જીવદયા માટે એક યુવકે પોતાનો જીવ ગુમાયો માલપુર બજારમાં વીજળીના તાર ઉપર કબૂતર ને બચાવા જતા માલપુર ના દિલીપભાઈ ગલબાભાઈ.વાધરી નામના યુવક ને શોટ સર્કિટ થતા યુવક થોભલા ઉપરથી નીચે પટકાયો હતો અને જગ્યા ઉપર જ મોત નીપજ્યું હતું

અરવલ્લી મોડાસા રિપોર્ટર..
ભરત ઠાકોર..

વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *