અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામ માં પવિત્ર રમજાન માસની શરૂઆત થતા કોરોના કાળ ને લઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામ માં પવિત્ર રમજાન માસની શરૂઆત થતા કોરોના કાળ ને લઈ
દુનિયા જીસ ભૂખ પ્યાસ સે ડરતી હે ઇસ્લામ ને ઇસે ઇબાદત બના દિયા!રમઝાન માસ શરૂ થતાં જ પહેલા રમજાન માસનો પહેલો રોજો મહમ્મદ હુસેન ટીંટોઇ ગામના વતની અને ક્રાઇમ પેટ્રોલીંગ ન્યૂઝ ના પ્રતિનિધિ શ્રી કાદરભાઈ ના સુપુત્ર મહમ્મદ હુસેન નાની ઉંમર માં પહેલો રોજો રાખ્યો હતો
આજ હુસેન એ
રમજાન અને જિંદગીનો પેહલો રોઝો રાખેલ છે અલ્લાહ તઆલા દિન પર કાયમ રાખે તંદુરસ્તી સાથે ઉંમર માં ખુબ બરકત અતા કરે દુનિયાની તમામ ને અમતો થી નવાજે તેવી દુઆ,, આમીન.. અલ્લાહ તઆલા કબુલ કરે…તેવી દુવાઓ સાથે રોજો રાખી ઉનાળાની કાળ જાળ ગરમી માં અને નાની ઉંમરમાં મહંમદ હુસેન ને કુદરત અને અલ્લાહ તઆલા કબુલ કરે રોજા તેવી દુવા ઓ સાથે શરૂઆત કરી હતી

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *