અરવલ્લી જિલ્લા ના

મોડાસા: ટીંટોઈ બેંક ઓફ બરોડાના કર્મચારીઓના વર્તનથી ગ્રાહકો ત્રાહિમામ પોકાર’ ઊઠ્યા.
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંક દેના બેંક ને બેંક ઓફ બરોડા માં વલીની કરણ કરવામાં આવ્યું છે જેને લઇ કોરોના મહામારીમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક બેંકોમાં ખાતા નંબર બદલાવા પાસબુક ભરવા તથા નવીન ચેકબુક લેવા વારંવાર લાઈનો લાગતી જોવા મળી રહી છે અને સરકારશ્રીની કોવિડ ગાઇડલાઇન્સ ના ધજાગરા ઉડતા પણ જોવા મળે છે આવા કિસ્સાઓ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં બેંક ઓફ બરોડા માં વારંવાર જોવા મળે છે મળતી માહિતી મુજબ ટીંટોઈ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં વારંવાર લોબી કતારો જોવા મળે છે બેંકમાં સ્ટાફ દ્વારા સામાજિક અંતર નું ધ્યાન રખાતું નથી ક્યારેક-ક્યારેક બેંક નો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળતો હોય છે અને સ્ટાફ દ્વારા ગ્રાહકો જોડે ગેરવર્તણૂક વર્તન કરવામાં આવે છે બેંકના સ્ટાફ દ્વારા પોતાના ઘરના કાયદાઓ ગ્રાહક ઉપર થોપી બેસાડવામાં આવે છે તેવું ગ્રાહકો દ્વારા જાણવા મળ્યું છે સરકાર શ્રી દ્વારા કોઈપણ જાતના પરિપત્ર વગર કોરોના કાળ માં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ની શિષ્યવૃત્તિ લેવા માટે અઠવાડિયામાં એક જ વાર દર ગુરુવારે જબરજસ્તી બોલાવવાની ફરજ બેંકના કર્મચારીઓ દ્વારા પાડવામાં આવે છે સોમ વાર થી લઈ શનિવાર સુધીમાં માત્ર એક જ દિવસ ગુરૂવારના રોજ બાળકોની શિષ્યવૃત્તિ ની કામગીરી કરવામાં આવે છે આ એક મોટો પ્રશ્ન છે સ્ટાફ દ્વારા ગ્રાહકને કોઈ પણ જાતની જાણ કરવામાં આવતી નથી જો કર્મચારીઓને ગ્રાહક વધારે પૂછપરછ કરવા જાય તો ઉશ્કેરાઇ જઇ ગેરવર્તન કરવામાં આવે છે અને ગ્રાહકોને જાણી જોઈ હેરાન પરેશાન કરવામાં આવે છે જેથી સ્ટાફ ની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏🌹🌹🌹🌹

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *