આમ આદમી પાર્ટી ગાંધીનગરથી મનપાના ઉમેદવાર જય વાઘેલા અને પૃથ્વીરાજસિંહ જીતેન્દ્રસિંહ અને આપ ના યુવા ઉપપ્રમુખ રજત શર્મા & ધર્મેન્દ્ર પટેલ દ્વારા વોર્ડ નંબર – 2 પેથાપુર ગામે કોરોના મહામારી મા જે ગણા પરિવાર અને તેમના સભ્યો આવી ગંભીર બિમારીના ભોગ

આમ આદમી પાર્ટી ગાંધીનગરથી મનપાના ઉમેદવાર જય વાઘેલા અને પૃથ્વીરાજસિંહ જીતેન્દ્રસિંહ અને આપ ના યુવા ઉપપ્રમુખ રજત શર્મા & ધર્મેન્દ્ર પટેલ દ્વારા વોર્ડ નંબર – 2 પેથાપુર ગામે કોરોના મહામારી મા જે ગણા પરિવાર અને તેમના સભ્યો આવી ગંભીર બિમારીના ભોગ બન્યા હતા ઘણા લોકોએ દવાઓ નુ સેવન અને હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા અને જે પરિવાર ઘરમાં હતા તે લોકો માનસિક અને શારીરિક રીતે ક્યાંકને ક્યાંક પરિસ્થિતિનો ભોગ બન્યા હતા આને કારણે શરીરમાં ઘણા બદલાવ થતા હોય છે તે ને ધ્યાનમા લઈ ને મેડીકલ કેમ્પ ની સેવા door to door નુ આયોજન કરવામાં આવેલ હતું જેથી કરીને ને આવનારી કોરોના ૩ ત્રીજી લહેર તે આપણા માટે એક ચેતવણી લઈને આવશે તેને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જય વાઘેલા રજત શર્મા અને પૃથ્વીરાજ વાઘેલા દ્વારા પેથાપુર ગામ માં મેડિકલ ચેકેઅપ અંતર્ગત દરેકને બ્લડ પ્રેશર + BP ગ્લુકોમીટર દ્વારા ડાયાબિટીસ સાથે ટેમ્પરેચર અને pulse oximeter દ્વારા તેમનું ઓક્સિજન રેટ કેટલો છે
અને સૌથી મહત્વનો મુદ્દો દરેકને અમે સ્વાસ્થ્યની ચેકઅપ કર્યું અને તેમને આવનારા સમયમાં આર ટી સી આર લોહીના રિપોર્ટ અને મેડિકલ ની સેવાઓ ઘરે બેઠા અપાવીશું અને સાથે સાથે તેમને રસી લીધી છે કે નથી કે નથી લીધી અને તેમના મનમાં જે ગેરસમજ તેને અમે દૂર કરીને તેમને રસી લેવામાં પ્રોત્સાહન આપ્યું સાથે સાથે તેમને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ઘણા મિત્રોને રજિસ્ટ્રેશન પણ કરી આપ્યું અને રજિસ્ટ્રેશન વિશે માહિતી ઘર કર્યા આ સાથે રસીકરણ અભિયાન વધુને વધુ જાગૃતિ એવો મેસેજ દરેકને પહોંચાડ્યો

અરવલ્લી. મોડાસા.

રિપોર્ટર.

ભરત ઠાકોર..

વરદાન ઇન્ડિયા ન્યૂઝ..🙏🌹🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *