આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જય વાઘેલા રજત શર્મા અને પૃથ્વીરાજ વાઘેલા દ્વારા પેથાપુર ગામ માં મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું તેના અંતર્ગત દરેકને બ્લડ પ્રેશર + BP

આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જય વાઘેલા રજત શર્મા અને પૃથ્વીરાજ વાઘેલા દ્વારા પેથાપુર ગામ માં મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું તેના અંતર્ગત દરેકને બ્લડ પ્રેશર + BP ગ્લુકોમીટર દ્વારા ડાયાબિટીસ સાથે ટેમ્પરેચર અને pulse oximeter દ્વારા તેમનું ઓક્સિજન રેટ કેટલો છે
અને સૌથી મહત્વનો મુદ્દો દરેકને અમે સ્વાસ્થ્યની ચેકઅપ કર્યું અને તેમને આવનારા સમયમાં આર ટી સી આર લોહીના રિપોર્ટ અને મેડિકલ ની સેવાઓ ઘરે બેઠા અપાવીશું અને સાથે સાથે તેમને રસી લીધી છે કે નથી કે નથી લીધી અને તેમના મનમાં જે ગેરસમજ તેને અમે દૂર કરીને તેમને રસી લેવામાં પ્રોત્સાહન આપ્યું સાથે સાથે તેમને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ઘણા મિત્રોને રજિસ્ટ્રેશન પણ કરી આપ્યું અને રજિસ્ટ્રેશન વિશે માહિતી ઘર કર્યા આ સાથે રસીકરણ અભિયાન વધુને વધુ જાગૃતિ એવો મેસેજ દરેકને પહોંચાડ્યો..અરવલ્લી મોડાસા રિપોર્ટર.. ભરત ઠાકોર..વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *