એન્કર :- સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું પરીણામ આવ્યા બાદ કોરોના વાઈરસનું સંક્રમણ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો
March 30, 2021
No Comments
ભિલોડા તાલુકા મથક ખાતે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી ?
મોટા ભાગના લોકો માસ્ક બાંધ્યા વગર બિન્દાસપણે ફરતા હોય પરંતુ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન ધરે પરંતુ રાજકીય નેતાઓ ને કોરોના ના નીતિ નિયમો શું લાગું પડતા નથી
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના તિનિધિ કાદરભાઈ નો રિપોર્ટ
Share This:-