મોડાસા ટીંટોઇ પંચાયત ખાતે કોરોના-19 અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવા અંગે ટીંટોઇ પંચાયત દ્વારા નોટિસ પરિપત્ર આપવામાં આવ્યો


         વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સામે આખું  વિશ્વ ઝઝૂમી રહ્યું છે, જે અનુસાર ભારતમાં વધુમાં વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જે અંતર્ગત અરવલ્લી જિલામાં પણ કોરોનાની મહામારીનાં કેસો જોવા મળ્યા છે. 
         જે અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાન ટીંટોઇ પંચાયત  દ્વારા નોટિસ આપવામાં આવી હતી  લગ્ન તેમજ મરણ માં 50 થી વધારે લોકો ભેગા ના કરવા તેમજ માસ્ક વગર ફરતા લોકો જોડે 1000 રૂપિયા દંડ ની વસુલાત કરવી 
       જે અનુસંધાને  મોડાસા તાલુકા ના ટીંટોઇ પંચાયત દ્વારા વેપારીઓ તથા જાહેર સ્થળોએ જનતાને  માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ  જાળવવા, દરેકને વારંવાર હાથ સેનેટાઈઝર કરવા,અને સાવચેતી રાખવા વગેરે જેવા સૂચનો  સાથે નોટિસ. આપી. હતી....

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *