સીમલવાડા માં યુવક ની હત્યા મામલે અન્ય માર્ગો જામ કરાયા
March 24, 2021
No Comments
ગુજરાત ની ઉનડવા બોર્ડર ને આડી ને આવેલા રાજસ્થાન ના સીમલવાડા ગામ માં એક 18 વર્ષીય મુસ્લીમ યુવક ફૈજાન ની હત્યા કરી લાશ ને તળાવ માં નાખી દેવાની ધટના નો પરિવાર જનો નો આક્ષેપ છે ફૈજાન ના હત્યા રા ઓ ને ઝડપી લેવા રાજસ્થાન પોલીસ પાસે સગાવહલા ઓ માંગ કરી છે ફૈજાન ને બોલાવી તેની હત્યા કરી લાશ ને ગામ ના તળાવ માં નાખી દીધો ના આક્ષેપ સાથે રોષે ભરાયેલા તેના સમાજ ના લોકો સીમલવાડા ને જોડતા તમામ રસ્તા જામ કરી દીધા જ્યાં સુધી હત્યારા ન પકડાય સુધી રસ્તા જામકરવા માં આવશે હત્યા છે કે બીજા કોઈ કારણ થી મોત નિપજયું છે તેની રાજસથાન પોલીસ તપાસ ચલાવી રહી છે
રાજસ્થાન પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
Share This:-