અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના શામળાજી માં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા ધીમી ગતિએ ચાલતા કામકાજ ને લઈ કોરોના જેવી મહામારી ભયકર બીમારીમાં લોકો બેન્ક માં લાઇન માં ઉભા

સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંક દેના બેંક ને બેંક ઓફ બરોડા માં વલીની કરણ કરવામાં આવ્યું છે જેને લઇ કોરોના મહામારીમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક બેંકોમાં ખાતા નંબર બદલાવા પાસબુક ભરવા તથા નવીન ચેકબુક લેવા વારંવાર લાઈનો લાગતી જોવા મળી રહી છે અને સરકારશ્રીની કોવિડ ગાઇડલાઇન્સ ના ધજાગરા ઉડતા પણ જોવા મળે છે આવા કિસ્સાઓ શામળાજી માં બેંક ઓફ બરોડા માં વારંવાર જોવા મળે છે મળતી માહિતી મુજબ બેંક ઓફ બરોડાની શાખામાં વારંવાર લોબી કતારો જોવા મળે છે બેંકમાં સ્ટાફ દ્વારા સામાજિક અંતર નું ધ્યાન રખાતું નથી ક્યારેક-ક્યારેક સ્ટાફ દ્વારા ગ્રાહકો બેંકના કામ કાજ માટે લાઈનો માં ઉભારહી રાહ જોઈ પરત ફરે છે તો બેન્ક ઓફ બરોડા માં સ્ટાફ વધારે અને કામકાજ ઝડપી થાય તેવી લોક ની માંગ ઉઠી છે

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *