અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટીંટોઇ ગામમાં કોરોના નો કાળો કહેર એકજ દિવસમાં 7 લોકો ને ભળખી ગયો

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટીંટોઇ ગામમાં કોરોના નો કાળો કહેર એકજ દિવસમાં 7 લોકો ને ભળખી ગયો જેથી સંપૂર્ણ વેપારી એસોસિએશન દ્વારા સવયભુવ બજાર બંદ રાખવામાં આવ્યા હતા મોડાસા તાલુકાના ટીંટોઇ ગામ માં અંદાજે 10.000 થી વધારે વસ્તી ધરાવતું ગામ અને આજુ બાજુ ના ગામડાઓ માં થી આવતા લોકો ને લઇ હાલ ચાલતા લગ્ન સિઝન માં બજારો માં લોકો ને લઇ કોરોના નો કાળો કહેર વર્તાવ્યો હતો જેથી કરી ટીંટોઇ બજાર માં પણ સવારે 8 થી 2 વાગ્યા સુધી નો ટાઈમ કરવામાં આવે તેવી લોકચર્ચ અને કોરોના સંક્રમણ ની ચેન તોડવા સ્વૈચ્છિક રીતે વેપારી ઓ દ્વ્રારા 8.થી 2 વાગ્યા સુધી જ બજારો ખુલા રાખવા જેથી કરી ને અડધો દિવસનું લોકડાઉન થાય તે રીતે પણ ચર્ચા વિચારણા કરી અને સ્વયં ભુવ લોકડાઉન થાય તેવી ગ્રામજનો એ માંગ કરી હતી
અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *