અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના ટીંટોઇ GEB દ્વારા લેવાયો નિર્ણય હાલ ચાલતા કોરોના સંક્રમણ ને લઈ ટીંટોઇ GEB ઉત્તર ગુજરાત વીજ કંપની UGVCL ના ટીંટોઇ માં

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના ટીંટોઇ GEB દ્વારા લેવાયો નિર્ણય હાલ ચાલતા કોરોના સંક્રમણ ને લઈ ટીંટોઇ GEB ઉત્તર ગુજરાત વીજ કંપની UGVCL ના ટીંટોઇ માં કોરોના સંક્રમણ વધતા વિજબીલ બનાવવા મીટર રીડર બીલીગ માટે કોરોના સંક્રમણ ને લઈ ઘેર ઘેર બીલિંગ માટે નહીં જઈ શકે તો દરેક ગ્રાહકોને નમ્ર અપીલ કે જો કોઈ પણ ગ્રાહકને યુનિટ માં તફાવત હશે તે ટીંટોઇ GEB દ્વારા મજરે આપવામાં આવશે જેથી દરેક ગ્રાહકોને પોત પોતાનું વીજ બિલ સમય સર ઓનલાઈન ભરી દેવું

અરવલ્લી. મોડાસા..

રિપોર્ટર.. ભરત ઠાકોર

વરદાન ઇન્ડિયા ન્યૂઝ🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *