અરવલ્લી જિલ્લા ના શામળાજી મંદીરે આજ રોજ ભગવાન શામળિયા ના દર્શને અલ્પેશ ઠાકોર સાહેબ શ્રી.એ મુલાકાત લીધી હતી

ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના ના પ્રદેશ પ્રમુખ અને રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર સાહેબ શ્રી શામળાજીમંદિર ખાતે દર્શન કરી અરવલ્લી_જિલ્લા ની મુલાકાત લીધી અને કોરોના મહામારી ને ગંભીરતા થી લઈ સાવચેત રહેવા તેમજ #CoronaVaccine લેવા અપીલ કરી અને તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા……

હતા અને આજ રોજ અલ્પેશજી ઠાકોર સાહેબ મોડાસા ઠાકોર સેના ના હોદ્દેદારો જોડે શુભેચ્છા મુલાકાત કરી
અને મોડાસા સાકરીયા હનુમાન મંદિર રે કાર્યકર્તા ઓ સાથે મુલાકાત કરી.હતી અરવલ્લી.મોડાસા.રિપોર્ટર.. ભરત ઠાકોર..
વરદાન ઇન્ડિયા ન્યૂઝ

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *