પુષ્પ વંદના અને સફાઇ કાર્યક્રમ,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અરવલ્લી જિલ્લો

September 1, 2021 by No Comments


ગુજરાત રાજ્ય નાં સંવેદન શીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રેરણાથી અને ર્ડા. જીગરભાઈ ઈનામદારના કુશળ નેતૃત્વ હેઠળ ઝોન સંયોજક બીપીનભાઈ ઓઝા સાહેબ ની સુચના મુજબ તેમજ જિલ્લા સંયોજક મીનાબેન પટેલના માર્ગદર્શન મુજબ દર મહિનાની પહેલી તારીખે આ કાર્યક્રમ કરવામાં આવે છે.

ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાની સ્વામી વિવેકાનંદ જી,ભારતમાતા,સરદાર વલ્લભભાઈ પટેલ,ર્ડા. બાબાસાહેબ આંબેડકર, શહીદની પ્રતિમા આવેલી હોઈ ત્યારે તે પ્રતિમાને સાફ સફાઈ, કંકુ તિલક કરીને પુષ્પવંદના 🌷કાર્યક્રમ કરવામાં આવ્યો.

તેમજ આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ,આગેવાનો,વડીલો,જિલ્લા સંયોજક,તેમજ નગર અને તાલુકા સંયોજકો સહિત યુવા કેન્દ્ર ના યુવાનો દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.💐🙏🏻

અરવલ્લી મોડાસા
વરદાન ઇન્ડિયા ન્યૂઝ
ભરત ઠાકોર

Share This:-

Leave a Comment

Your email address will not be published.