મોહસીને આઝમ મિશન મોડાસા દ્વારા આજે 400 જરૂરતમંદ પરિવારો ને પવિત્ર રમઝાન માસ. દરમિયાન ઉપયોગ માટે ખાસ કરીને એવી વિધવા બહેનો ને જેમને નાના બાળકો હોય ઘર માં કમાનાર ન હોય તેવા લોકો ને સર્વે કરીને 5 લીટર તેલ નું વિતરણ કરવામાં આવ્યું …

મોહસીને આઝમ મિશન મોડાસા દ્વારા આજે 400 જરૂરતમંદ પરિવારો ને પવિત્ર રમઝાન માસ. દરમિયાન ઉપયોગ માટે ખાસ કરીને એવી વિધવા બહેનો ને જેમને નાના બાળકો હોય ઘર માં કમાનાર ન હોય તેવા લોકો ને સર્વે કરીને 5 લીટર તેલ નું વિતરણ કરવામાં આવ્યું ….
આ કાર્યક્રમ માં પ્રમુખ સૈયદ અશિકે રસુલ સાહેબ ,ગુલામનબી બારીવાલા, હાજી ઈકબાલ ખાલક ઉપ પ્રમુખ ઝાહીદ બાંડી અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .મોહસીને આઝમ મિશન દ્વારા અવારનવાર લોક સેવાના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે

મોહસીને આઝમ મિશન મોડાસા દ્વારા આજે 400 જરૂરતમંદ પરિવારો ને પવિત્ર રમઝાન માસ. દરમિયાન ઉપયોગ માટે ખાસ કરીને એવી વિધવા બહેનો ને જેમને નાના બાળકો હોય ઘર માં કમાનાર ન હોય તેવા લોકો ને સર્વે કરીને 5 લીટર તેલ નું વિતરણ કરવામાં આવ્યું ….

અરવલ્લી મોડાસા

રિપોર્ટર. ભરતઠાકોર..

વરદાન ઇન્ડિયા ન્યૂઝ..🙏🙏

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *