શામળાજી…(અરવલ્લી) * રાજસ્થાન થી આવતા દરેક મુસાફરો રતનપુર સરહદ પર RT PCR ટેસ્ટ ફરજીયાત કરાયા…

              * કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી રાજસ્થાન થી ગુજરાતમાં આવતા દરેક મુસાફરોને RT PCR રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે અને ૭૨ કલાક પહેલાં રીપોર્ટ નેગેટિવ આવે તો જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે.RT PCR ટેસ્ટ કરેલો ના હોય અથવા RT PCR ટેસ્ટ પોઝિટિવ આવે તો તેવા લોકોને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે...

     * રતનપુર સરહદ પર શામળાજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથધરી RT PCR ટેસ્ટ રિપોર્ટની ચકાસણી કરીને વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે...

રિપોર્ટ…ભરત ઠાકોર.વરદાન ઇન્ડિયા ન્યૂઝ..

Share This:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *